વાવાઝોડુ અોમાન તરફ ફંટાતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ પરથી ઘાત ટળી

0
6

સુરત, તા. ૦૮
અરબી સમુદ્રમાં સર્જાયલ ચક્રવાતી વાવાઝોડું અોમાન તરફ ફંટાતા દક્ષિણ ગુજરાત પરથી હાલ ઘાત ટળી છે આજે રાત્રે અને કાલે પવનની ગતિ સામાન્ય કરતા વધશે જ્યારે વરસાદની શક્યતા નહીંવત છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહતી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકવાની આગાહી કરવામાં આવી હતી. ગત રોજ વાવાઝોડાની દિશા દક્ષિણ ગુજરાતના બદલે અોમાન તરફની દિશા નોંધાઈ છે. હાલના તબક્કે વાવાઝોડું અોમાન તરફ ફંટાયું છે. જેથી દક્ષિણ ગુજરાત પરથી હાલ વાવાઝોડાની ઘાત તળી છે. આજે રાત્રે અને આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ૧૦ થી ૧૫ કિલો મીટરની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં વરસાદની હાલ શક્યતા નહીંવત છે. આગામી બે દિવસ સુધી ગરમી યથાવત રહા બાદ પારો નીચે જશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરશે હવામાન વિભાગ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે દરિયામાં માછીમારો ન જવા માટેનું એલર્ટ જાહેર કર્યું છે તે યથાવત રાખવામાં આવ્યું છે બે દિવસ બાદ તે અંગે ફરીથી નવી સૂચના આપવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY