સુરત, તા. ૦૮
બારડોલી પાટીદારજીન ખાતે રહેતી એક પરિણીતા પર ચોરીના ખોટા આક્ષેપો મૂકી તેણીને અોશિયાળુ સામે પરિણીતાએ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે આઈપીસી-૪૯૮, ૩૨૩, ૧૧૪ તથા ૫૦૬(૨)ï મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી પાટીદાર જીનના પ્લોટ નંબર ૨૩ ખાતે ઉન્નતીબેન ચંદ્રકાંત પંચાલ રહે છે. તેણીના લગ્ન મેહુલ રજનીકાંતભાઈ મિસ્ત્રી સાથે થયા હતા. લગ્ન થયા બાદ ઉન્નતીબેન સેલવાસ વનમાળી પાર્ક ખાતે રહેતા મેહુલભાઈ (પતિ), રજનીકાંત મિસ્ત્રી (સસરા), પ્રીતિબેન (સાસુ), ખુશ્બુ (નણ઼દ) સાથે રહેવા જતી રહી હતી. સંયુકત કુટુંબમાં રહેતી આ પરિણીતાને સાસરિયાઅો દ્વારા ૨૦૧૭થી આજદિન સુધી નાની – નાની બાબતોમાં રકઝક કરી શારીરિક માનિૠસક ત્રાસ આપી ચોરીના ખોટા આરોપ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે તેણીને અોશિયાળુ જીવન જીવવા માટે પણ મજબૂર કરવામાં આવેલા કંટાળી જઈ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




