વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સની બીજી સિઝનને નેટફ્લીક્સે હરી ઝંડી આપી

0
13

મુંબઈ,તા.૨૫
નેટફ્લીક્સની સુપરહિટ નીવડેલી વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સની બીજી સીઝનને નેટફ્લીક્સે હરી ઝંડી આપી દીધી હોવાની માહિતી મળી હતી.
હાલ વિસર્જિત એવી ફેન્ટમ ફિલ્મ્સના બબ્બે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની હાલ ચાલી રહેલા મી ટુ આંદોલનની આડઅસર જેવી બાબતોમાં સંડોવાયા હોવા છતાં નેટફ્લીક્સે સેક્રેડ ગેમ્સની બીજી કડીને ગ્રીન સિગ્નલ આપ્યું હોવાનું નેટફ્લીક્સના પ્રવક્તાએ કહ્યું હતું.
નેટફ્લીક્સના ચીફ કન્ટેન્ટ આૅફિસર ટેડ સેરેન્ડોસે કહ્યું

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

કે અમે પણ જાતીય દુરાચારના કેસની વાત ગંભીર ગણીએ છીએ. એની સામે સચોટ પગલાં લેવાવાં જાઇએ. પરંતુ સેક્રેડ ગેમ્સ સાથે સંકળાયેલા બહુ ઓછા લોકો સામે પ્રત્યક્ષ સંડોવણીની ફરિયાદો છએ એટલે અમે આ મુદ્દે સ્પષ્ટ છીએ કે સેક્રેડ ગેમ્સ ટુ શરૃ કરવામાં કોઇ વાંધો નથી. અમે આ વેબ સિરિઝ શરૃ કરવાની તૈયારીમાં છીએ. પૂર્વ તૈયારીઓ લગભગ પૂરી થવા આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY