છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ગામના વણીયાદ્રી પાસે સરદાર સરોવરની મુખ્ય કેનાલ પસાર થાય છે જ્યાં આજે સવારે ત્યાંથી પસાર થતી મેનિયા નદી ના પુલ પાસે લાશ જોવા મળી હતી.
બોડેલી તાલુકાના વણીયાદ્રી પાસેની મોનિયા નદી ના પુલ નીચેથી અંદાજે 50 વર્ષ ના આધેડ ની લાશ મળી આવતા સમગ્ર પંથક માં ચકચાર મચી ગઈ હતી
પોલીસ દ્વારા લાશ ની ઓળખ થતા મૃતક નું નામ રામાભાઈ તડવી કે જે સણીયાદ્રી ગામના વતની હોવાનું ખુલ્યું છે.
લાશને પોસ્ટમોર્ટમ માટે બોડેલી લઇ જવાઈ હતી.હાલ પોલીસે અકસ્માત મોટ નો ગુનો દાખલ કરી વધુ તપાસ ચાલુ છે.
રિપોર્ટર બોડેલી ઇમરાન મન્સૂરી
9879178622
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"