ભરુચ,તા.૨૪
ટેક્નોલોજીની નિષ્ફળતા અને સમયાંતરે બ્રિજને થતા નુકશાનના કારણે વિવાદોમાં રહેતા જુના સરદાર બ્રિજમાં નુક્શાનની વધુ એક ઘટના સામે આવી છે.
બ્રિજના અંકલેશ્વર છેડે એક આખા સ્પાનની રેલિંગ તૂટીને નદીના પટમાં પડી છે. ઘટનાના પગલે બ્રિજને તાતકાલિક વાહનવ્યવહાર માટે બંધ કરાવી દેવાયો છે.
બ્રિજ ઉપર દોડતા એલ એમ વી વેહિકલ પણ હેવી વહિકલના બ્રિજ ઉપર ડાઇવર્ટ કરી દેવાયા છે. સમારકામ માટે બ્રીજ બે દિવસ બંધ રહે એવી શકયતા છે જા કે વાહન વ્યવહારને આંશિક અસર પહોચી છે. ભરૂચના નેશનલ હાઇવે નંબર ૮ ઉપર આવેલ જુના સરદાર બ્રિજની રેલિંગનો મોટો હિસ્સો ધરાશાયી થતા સાવચેતીના ભાગરૂપે પૂલ ઉપર વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



