કેલિફોર્નિયામાં માલની બહાર નાનુ વિમાન તૂટી પડતાં પાંચના મોત

0
13

કેલિફોર્નિયા,તા.૬
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ઓરેન્જ કાઉન્ટીમાં કેલિફોર્નિયા મોલની બહારના પા‹કગ લોટમાં એક નાનકડું વિમાન તૂટી પડતાં પાંચ જણનાં કરૂણ મરણ નિપજ્યાં છે.
ઓરેન્જ કાઉન્ટીના અગ્નિશામક દળના જણાવ્યા મુજબ, ટિ્વટન-એન્જિન વિમાન સેન્ટા એનામાં જાન વેઈન એરપોર્ટ નજીકના મોલના પા‹કગ લોટઊછમાં તૂટી પડ્યું હતું.
પાંચ જણ માર્યા ગયા છે અને જમીન પર કોઈને ઈજા થઈ નથી. વિમાન તૂટી પડ્યા બાદ તરત જ સેસ્ના-૪૧૪માંથી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનને ઈમરજન્સી કોલ કરવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY