વિંછીયા તાલુકા ના દેવધરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના જનડા સબ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ માટે અને મલેરીયા ડેન્ગ્યુ જેવા મચ્છર જન્ય રોગો વિશે ગામ ના બાળકો દ્વારા ગરબા નુ આયોજન કરવામા આવ્યુ હતુ .

ગરબા ના ગીતો દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે ની આઈસી પ્રવૃતિ કરવામા આવી હતી અને લોક જાગૃતિ આવે અને રોગચાળો ના ફેલાય તે માટે ગરબા નુ આયોજન કરવામા આવ્યુ હતુ આવા કાર્યક્રમો દ્વારા ગામ મા થતા રોગચાળા ને ડામવા મા ખુબ જ અગત્ય છે અને ગરબા ના શબ્દો મા મલેરીયા ડેન્ગ્યુ વિશે ના શબ્દો ઉમેરી ને સરસ કાર્યક્રમ કરવામા આવ્યો હતો.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જનડા સબ સેન્ટર ના ફિમેલ હેલ્થ વર્કર ભાવુબેન હાડા તેમજ આરોગ્ય કાર્યકર અરૂણભાઈ ચૌહાણ તેમજ હેલ્થ વિઝીટર્સ તેમજ મલેરીયા સુપરવાઇઝર તેમજ આગણવાડી કાર્યકરો આશા બહેનો અને ગામલોકો હાજર રહયા હતા.
એમ ડી બારડ 9714834223
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




