વિરમગામ ના રાજમાર્ગો પર ફલેગ માર્ચ યોજવામા આવી

આજે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ,ડીવાયએસપી તથા પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનો સાથે.
વિરમગામ માં ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું.
વિરમગામ નાં હિન્દુ મુસ્લિમ બંને કોમનાં આગેવાનો તથા ધારાસભ્ય , ભૂતપૂર્વ ધારાસભ્ય સાથે બેઠક નું આયોજન કરવામા આવ્યુ હતું.
પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાંતિ પુર્ણ રીતે રથયાત્રા નીકળે અને બંને કોમના આગેવાનો તેમા સંપૂર્ણ સાથ અને સહકાર આપે તે વેળા એ રથયાત્રા કોમી અેકતા,ભાઇચારા અને સદભાવના પૂર્ણ માહોલમાં દબદબાભેર નીકળશે તેવી ખાતરી બંને કોમના આગેવાનો દ્ધારા આપવામા આવી હતી
વિરમગામ ના રાજમાર્ગો પર મુસ્લિમભાઇ અો દ્ધારા રથયાત્રા નુ સ્વાગત કરવામા આવશે.
રીપોર્ટર
મુન્ના વ્હોરા વિરમગામ
મો.૯૮૯૮૩૯૭૪૮૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




