હૈદરાબાદ,તા.૧૨
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે પૃથ્વી શોની સરખામણી કોઈ સાથે કરવી ના જાઈએ. તેને એક ક્રિકેટર તરીકે નીખરવા દેવો જાઈએ. શોએ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ રાજકોટમાં પોતાની પર્દાપણ ટેસ્ટમાં ૧૩૪ રન બનાવ્યા ત્યારથી તેની સરખામણી સચીન અને વીરેન્દ્ર સહેવાગ સાથે થવા લાગી છે.
વિન્ડીઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચની પૂર્વસંધ્યાએ પત્રકાર પરિષદમાં કોહલીએ કહ્યું, ”મને નથી લાગતું કે તેણે લઈને હજુ કોઈ નિર્ણય પર પહોંચી જવું જાઈએ. તમારે આ યુવા ખેલાડીને પોતાની ક્ષમતા અનુસાર આગળ વધવા માટે પર્યાપ્ત સમય આપવો જાઈએ. આપણે ક્યારેય તેની સરખામણી અન્ય સાથે ન કરવી જાઈએ.
આપણે તેને એવી સ્થિતિમાં ન રાખવો જાઈએ જ્યાં તે દબાણનો અનુભવ કરે. આપણે તેને એ સ્થાન આપવાની જરૂર છે, જ્યાં તે તેની રમતનો આનંદ માણે અને ધીરે-ધીરે એવા ખેલાડીનાં રૂપમાં તૈયાર થાય, જેવો ખેલાડી આપણે ઈચ્છીએ છીએ.”
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






