ઘોઘલી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
73

(ડાંગમાહિતી બ્યુરો)ઃ આહવા તા.૦૬ જુલાઇઃ- સરકારી માધ્યમિક શાળાના એન.એસ.એસ.યુનિટ દ્વારા ઘોઘલી ગામે ઘુંઘલીનાથ મહાદેવ મંદિરના પંટાગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેકવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY