સુરત, તા. ૨૪
શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાન આંશિક વધારો ઘટાડો નોધાઈ રહ્ના છે આજે સવારે નવસારીમાં ૧૬.૪ ડિગ્રી અને સુરતમાં ૨૧.૫ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન નોધાયો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુબ ગતરોજ શહેરનું અધિકત્તમ તાપમાન ૩૭.૨ ડિગ્રી નોધાયું હતું. આજે સવારે શહેરનું ન્યુનત્તમ તાપમાન ૨૧.૫ ડિગ્રી નો઼ધાયું છે જે ગતરોજની સરખામણીએ દોઢ ડિગ્રી વધારે છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૪.૨ મીલીબાર નોધાયું છે. શહેરમાં સવારથી પવનની ગતિ મંદ પડી છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૬.૪ ડિગ્રી નોસ્કે શહેરમાં ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



