વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા.૫/૬/૧૮ના રોજ સવારે ૮-૦૦ કલાકથી વલસાડ ખાતે આવેલી વાંકી નદીમાંથી પ્લાસ્ટિક કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. ગીર ફાઉન્ડેણશન અને વલસાડ ઉત્તર વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ અભિયાનમાં સ્થાધનિક પદાધિકારીઓ, આગેવાનો, પર્યાવરણપ્રેમીઓ, સહભાગી વન વ્ય્વસ્થાત મંડળીના સભ્યો, વનવિભાગના અધિકારી-કર્મચારીઓ જોડાશે. લોકભાગીદારી થકી નદીની સફાઇ કરવા માટેની ઝુંબેશમાં જાગૃત નાગરિકો, સ્વૈચ્છીક સંસ્થાોઓને પણ જોડાવા નાયબ વન સંરક્ષક ઉત્તર વન વિભાગ, વલસાડ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







