નર્મદા,
ચોર્યાસી ની વાડી, ત્રિવેણી ની વાડી અને દત્ત મંદિર ખાતે કુલ 300 જેવા બ્રાહ્મણો એ યજ્ઞોપવિત ( જનોઈ બદલવી ) નો કાર્યક્રમ રાખ્યો હતો ત્યારબાદ બ્રમ્હ ભોજન કર્યું હતું , દર વર્ષે બળેવ ના દિવસે રખાતો આ કાર્યક્રમ રવિવારે રક્ષાબંધન હોય દર વર્ષ ની જેમ એજ દિવસે રાખવામાં આવ્યો જેમાં બ્રમ્હ સમાજના કલ્પેશ પંડ્યા પ્રકાશ વ્યાસ કેતન પાઠક કમલેશ જાની સહિતના બ્રમ્હ સમાજના આગેવાનો દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




