રાજપીપળા ખાતે વિશ્વ યોગ દિવસ ની શાનદાર ઉજવણી કરવામાં આવી મહિલા,બાળ કલ્યાણ અને શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે સહીત રાજકીય આગેવાનો વહીવટી તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ એ દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ યોગ દિવસ ની શરૂઆત કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર નિનામા સહીત વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ તેમજ શાળા ના બાળકો શિક્ષકો અને નગર પાલિકા ના પ્રમુખ જિગીષાબેન ભટ્ટ સહીત ધાભા ગ્રાઉન્ડ ખાતે ખુબ મોટી સંખ્યા માં લોકો યોગ દિવસ ની ઉજવણી માં જોડાયા હતા .

ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




