યોગ દિન નિમિતે વિધાર્થી ઓને બિસ્કિટ આપવમાં આવ્યા

0
275

આજે યોગ દીન નિમિત્તે આટઁશ કોલેજ અેસ પી સ્કૂલ અને જવાહર ગ્રાઉન્ડમાં ત્રીઁમૂઁતી આ ચાર સ્થળે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા તમામ વિદ્યાર્થીઓને અને બાળકોને આશરે 13000 બિસ્કિટ ટેવન્ટી ટેવન્ટી નુ વીતરણ કર્યુ હતુ અે પ્રસંગે પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ઉપ પ્રમુખ જીગના બેન કારોબારી બકાલાલ તેમજ તેમની ટીમ ચીફ ઓફિસર અમીત કુમાર પંડ્યા અેન્જીનીયર હેરમા સાહેબ છત્રપાલસિંહ ઝાલા મુકેશભાઇ ડગલી ભરતભાઇ દવે દેંવાગ શાહ જયસ્વાલ ભાઇ બી ગોસલીયા વીજય સોંલકી દીલીપસિંહ તેમજ દરેક ખાતા ના કમઁચારી હાજર રહ્યાં હતાં અને મુકેશ ભાઇ ડગલી અને અમારી ટીમ નુ સારુ આયોજન હતુ દરેક ને બિસ્કિટ ની વેચણી કરી હતી કોઇ બાકી નો રહી જાય અેનુ ખાસ ઘ્યાન રાખીયુ હતુ.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY