દેવરિયા શેલ્ટર હોમની તપાસ સીબીઆઈ કરશે : યોગીનું એલાન

0
41

દેવરિયા,તા.૮
દેવરિયા શેલ્ટર હોમ પ્રકરણને ઘણો ગંભીર મામલો માનતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેની તપાસ સીબીઆઇ પાસે કરાવાની જાહેરાત કરી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે દેવરિયા શેલ્ટર હોમની ઘટના ઘણી દૂર્ભાગ્યપૂર્ણ છે. તેની ગંભીતાને ધ્યાનમાં રાખી બેઠક કરવામાં આવી હતી.
બાલિકાઓના નિવેદન અને અન્ય સ્થિતિને ધ્યાનમાં રાખતા આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેની સીબીઆઇ તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
યોગી આદિત્ય નાથે કહ્યું કે પ્રદેશ સરકાર પોતાના સ્તર પર એસઆઇટીનું ગઠન કર્યું છે જે આ પુરા પ્રકરણની તપાસ કરશે અને તેની મદદ એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) કરશે. યોગી આદિત્યનાથે કહ્યું કે  બાલ કલ્યાણ સમિતિએ પોતાની જવાબદારી પૂર્ણ રીતે પુરી ન કરતાં તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
યોગી આદિત્યનાથે કહ્યું કે એસઆઇટીમાં બે મહિલા પોલીસ અધિકારી સામેલ હશે. ત્રણ અધિકારીઓના નેતૃત્વમાં આ એસઆઇટી કામ કરશે. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે દોષીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY