અમદાવાદ,તા.૧૧
પહેલા જ નોરતે શહેરના અલગ અલગ વિસ્તારમાં મહિલા પોલીસે પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યુવતીઓને હેરાન કરતા આઠ જેટલા રોમિયોને ઝડપી પાડ્યા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કુલ બે જેટલી ડિકોય ટીમ ગોઠવવામાં આવી હતી. ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓની છેડતી કરતા આઠ યુવાનોને ઝડપી લઇ તેમની વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા ખાણીપીણીના બજાર, જાહેર જગ્યા, પાર્ટી પ્લોટ અને ક્લબોની અંદર આ રીતે દરરોજ અલગ અલગ મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવી અને યુવતીઓની છેડતી કરતા રોમિયોને ઝડપી તેમની સામે કાર્યવાહી કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



