યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી દેનાર પરિણીત પુરૂષ સામે ફરિયાદ

0
19

સુરત, તા.૧
લગ્ન કરવાની લાલચ આપી બબ્બે વખત યુવતીને ગર્ભવતી બનાવી દઈ તરછોડી દેનાર મોટા વરાછાના પરિણીત વ્યક્તિ સામે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોîધાઈ હતી.
અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા વરાછા ધર્મનંદન રો હાઉસમાં રહેતાં સાવનભાઈ જીતુભાઈ પટેલ સાથે પીડિતાના પ્રેમ સંબંધ બંધાતા આરોપી સાવનભાઈએ પોતાની પત્ની સાથે છુટાછેડા લઈ લગ્ïન કરવાની લાલચ આપી હતી અને ફરિયાદી પીડિતા સાથે શરીર સુખ માણતા પીડિતા ગર્ભવતી રહેતાં આરોપીએ ગર્ભ પડાવી નાંખ્યો હતો. ત્યારબાદ આરોપીએ ફરી વખત બળજબરી કરી શરીર સંબંધ બાંધતા ફરિયાદી પીડિતાને ૧ માસનો ગર્ભ રહ્ના હતો. જેથી આરોપીએ બાળકને અપનાવવાની ના પાડી દઈ શારીરિક માનસિક શોષણ કયુ* હતું. અમરોલી પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઈ એસ.ડી. કારેણા કરી રહ્ના છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY