સુરત, તા.૧
અત્રે ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના વિભાગીય પ્રચાર મંત્રી પદે સુરતના ડૉ. અતુલભાઈ પાઠકજીની સત્તાવાર રીતે વરણી થઈ છે. ડૉ. અતુલભાઈ પાઠકજી છેલ્લા ૫૮ વર્ષથી રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર પ્રસાર ક્ષેત્રે કામગીરી બજાવી રહ્ના છે અને છેલ્લા ૨૭ વર્ષથી રાષ્ટ્રભાષા પ્રચારક મંડળ સુરતના અધ્યક્ષ પદે છે. આ ઉપરાંત છેલ્લા ૧૪ વર્ષથી તેઅો ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની કાર્યવાહક સમિતિના સભ્યપદે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




