દબાણ હટાવો ઝુંબેશમાં મદદ કરવા ગયેલા યુવક પર છરી-બ્લેડના ઘા વડે હુમલો

0
16

અમદાવાદ,તા.૨
ગુજરાતભરમાં આજે મ્યુનિસિપલના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અસામાજીક તત્વો દ્વારા યુવક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. યુવકને છરી અને બ્લેડના ઘા મારી અસામાજીક તત્વો ફરાર છે.
મળતી માહીતી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ટ્રાફિક સમસ્યાને લઇને ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિવારવા માટે ઝૂંબેશ ઉપાડી છે. ત્યારે તંત્ર પણ હવે હરકતમાં આવી ગયું છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે. તો છસ્ઝ્રની ટીમને મદદ કરવા ગયેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વો દ્વારા યુવકને છરી, બ્લેડના ઘા મારવામાં આવ્યા છે. જાકે હાલ આ અસામાજિક તત્વો ફરાર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY