આજની વાત:-

0
470

Rtd.DYSP. YAGNIK
9825096345

દરરોજ કોઈ સપનુ તુટી જાય છે…
દરરોજ કોઈ પોતાનું રીસાઈ જાય છે…
ના જાણે મારા નસીબમાં શુ છે……
જેમને યાદ કરું છું એ જ લોકો મને ભૂલી જાય છે…!!

ભુલાઈ ગયેલુ યાદ ના આવે તો ઘણું છે….
રીસાઈ ગયેલાં થોડું માની જાય તો ઘણું
છે…..,
આમ તો જિંદગી માં બધું સુનું છે…
છતાંય મનમાં એમ થાય છે કે એક વાર
એમની સાથે વાત થાય તોયે ઘણું છે……!

મારી સાથે બેસીને સમય પણ રડ્યો.., એક દિવસ બોલ્યો તું મસ્ત વ્યક્તિ છે ….
…..હું જ ખરાબ ચાલી રહ્યો છું…..!

ઈચ્છા ન હોવા છતાં હાથ છોડવો પડે છે, સાહેબ…..,
પ્રેમ થી પણ વધારે તાકાત મજબૂરી માં હોય છે….!!!

જિંદગીની સફર માં માત્ર એટલુ જ શીખ્યો છું….,
……. સાથ કોઈક કોઈક જ આપે છે…!
પણ… ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે..,
છેને… આશ્ચર્ય ની વાત…?

“મન” કપડાનું નથી, તોય મેલું થાય છે…….
દિલ કાચનું નથી તોય તૂટી જાય છે……

મેં લાગણીનાં જન્માક્ષર જોયા છે..!!
મે માણસનાં મનનાં હસ્તાક્ષર જોયા છે….

જિંદગી સાચવીને જીવજે દોસ્ત,
કેમ કે … ગ્રહો કરતાં વધું
માણસ ને નડતા..જોયા છે…!!

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY