નિતિન પટેલના બજેટમાં કોના માટે શું જોગવાઈ…

0
142

પાણી પુરવઠો
કુલ જાગવાઈ ૩૩૧૧ કરોડ
આદિજાતિ વિસ્તારમા પાણી પુરવઠાની સુવિધા આપવા ૧૦ યોજના શરૂ કરવા ૨૮૦૦ કરોડ
ગ્રામ્ય પાણીપુરવઠા જૂથ યોજના માટે ૭૦૩ કરોડ
વાસ્મો દ્વારા નળ કનેકશન વધારવા ૨૫૮ કરોડ
સરદાર સરોવર યોજના
માઈનોર નહેરોના બાંધકામ માટે ૪૦૧૮ કરોડ
ભૂગર્ભ પાઇપલાઇન માટે ૧૨૯૫ કરોડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ૮૯૯ કરોડ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
કુલ જોગવાઈ ૧૨૫૦૦ કરોડ
સ્વર્ણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ૪૫૪૦ કરોડ
આતર માળખાગત સવલત માટે ૨૯૧૨ કરોડ, પાણી પૂરવઠો  ભૂગર્ભ ગટર માટે૧૨૬૪ કરોડ
મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે ૫૯૨ કરોડ
છ શહેરો સ્માર્ટ મિશન સીટી માટે ૫૯૭ કરોડ
શહેરી આવાસ યોજના માટે૧૧૮૯ કરોડ
અમૃત યોજના માટે ૫૦૦ કરોડ
સ્વચ્છ ભારત મિશન માટે ૨૫૫ કરોડ
માર્ગ મકાન
કુલ જોગવાઈ ૯૨૫૨ કરોડ
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે ૨૫૧૬ કરોડ
રસ્તાઓ અને પુલો માટે ૧૩૪૬ કરોડ
પ્રગતિપથના માર્ગોને ચાર માર્ગી કરવા ૧૮૩ કરોડ
અમદાવાદ-રાજકોટ છ માર્ગી બનાવવા ૨૭૫૪ કરોડ
વિશ્વ બેક સહાયિત પ્રોજેકટ માટે ૨૫૦ કરોડ
ગૃહ વિભાગ
કુલ જોગવાઈ ૫૪૨૦ કરોડ
યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાપન માટે ૨૦૦ કરોડ
પોલીસદળમા નવી ૫૬૩૫ જગા સીધી ભરતી થી ભરાશે
રહેણાક અને બિન રહેણાક મકાન માટે ૩૬૦ કરોડ
જિલ્લા મથકોએ સીસીટીવી પ્રોજેકટ માટે ૧૦૨ કરોડ મુખ્ય જિલ્લા માર્ગોને પહોળા કરવા ૧૦૭ કરોડ
પ્રવાસન માટે જોગવાઈ
સંકલિત સ્થળ વિકાસ યોજના માટે ૨૮૧ કરોડ
મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે ૨૨ કરોડ
સાબરમતી આશ્રમમા લાઈટ સાઉન્ડ શો માટે ૨૦ કરોડ
યાત્રાધામ વિકાસમાં પાવાગઢ કરનાળી તથા અન્ય યાત્રધામોના વિકાસ માટે ૨૮ કરોડ
આઠ યાત્રાધામના વિકાસ માટે ૧૫ કરોડ
ગીરનારના પગથિયા માટે ૨૦ કરોડ
કીડની, લિવર-પેન્ક્રિયાસની સારવાર માટે ૫ લાખ સુધીની સહાય
મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં ૨.૫૦ લા ની આવક મર્યાદા ૩ લાખ કરવામાં આવી
કાયદોઃ રાજ્યની વિવિધ અદાલતોમાં પડતર કેસોમાં ઘટાડો થાય તે હેતુથી ન્યાયતંત્રને જરૂરી માળખાગત સુવિદ્યા અને માનવ સંસાધનો ઉપલબ્ધ કરાવવા માટે ૧૮૧૭ કરોડની જોગવાઈ
સામાન્ય વહીવટઃ સામાન્ય વહીવટ વિભાગ હેઠળ ૧૮૨૬ કરોડની જાગવાઇ. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, છ્‌ફ્‌ અને જિલ્લા કક્ષાએ વિકાસ કાર્યો માટેની અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતના અગત્યના વિકાસના કામો માટે ૧૨૧૭ કરોડ
મહિલા અને બાળ કલ્યાણ
કુલ જાગવાઈ ૩૦૭૦ કરોડ
આગણવાડીના બાળકોને બે જાડી ગણવેશ આપવા માટે ૩૫ કરોડ
આગણવાડી મકાન તથા અન્ય મકાનો માટે ૮૪ કરોડ
તમામ આગણવાડી કેન્દ્રોમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓને પોષણક્ષમ આહાર માટે ૯૯૭ કરોડ
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે માતાઓને ૫૦૦૦ સહાય આપવા ૨૨૦ કરોડ
સ્કીમ ફોર એમ્પાર્મેન્ટ ઓફ એડોલેશન્ટ ગર્લ્સ અને કિશોરી શક્તિ યોજના માટે ૩૧૪ કરોડ
શ્રમ રોજગાર માટે જાગવાઇ
કુલ જોગવાઈ ૧૭૩૨ કરોડ
ITI ના નવીનીકરણ અને સાધનો માટે ૪૦ કરોડ
શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે ૮૦ કરોડ, નવા ૫૧ કેન્દ્રો શરૂ કરાશે
૨૨ નવા ધનવંતરી આરોગ્ય રથ માટે ૧૮ કરોડ
નાના અને મધ્યમ કારીગરો માટે ૬ ટકા સુધીની વ્યાજ સબસિડી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ
કુલ ૯૭૫૦ કરોડની જોગવાઈ, જેમાં આરોગ્ય પરિવાર કલ્યાણ માટે ૪૮૯૮ કરોડ
મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના માટે ૭૦૦ કરોડ
સરકારી હોસ્પિટલોમા વિનામૂલ્યે દવા આપવા માટે રૂ ૪૭૦ કરોડ
મુખ્યમંત્રી નિદાન યોજના માટે ૧૬૫ કરોડ
સિઝનલ રોગ નિયંત્રણ માટે ૧૨૯ કરોડ
આશા બહેનોને પ્રોત્સાહિત કરવા ૨૪૨ કરોડ
તબીબી શિક્ષણ માટે ૩૪૧૩ કરોડની જાગવાઈ
સોલા અને ગાંધીનગર મેડીકલ કોલેજ માટે ૧૧૫ કરોડ
ગંભીર રોગની સારવારની હોસ્પિટલ સુવિધા માટે ૧૬૦ કરોડ
તબીબી સેવાઓ માટે ૮૬૬ કરોડ
૧૦૮ની નવી ૧૦૦ એમ્બ્યુલન્સ માટે ૨૨ કરોડ
ભારતીય તબીબી હોમિયોપેથિક પધ્ધતિના વિકાસ માટે ૩૧૫ કરોડ
ઉર્જા પેટ્રોકેમિકલ્સ
કુલ જાગવાઈ ૮૫૦૦ કરોડ
વીજ ઉત્પાદનની નવી યોજના માટે ૨૨૦ કરોડ
જૂના મથકોના આધુનિકરણ માટે ૨૧૪ કરોડ
વીજ પ્રવહન માળખાને સુદ્રઢ કરવા ૨૭૫૭ કરોડના ખર્ચે ૧૦૦ નવા સબસ્ટેશન
કૃષિ વિષયક વીજ જાડાણો માટે ૧૯૨૧ કરોડ
વીજ પુરવઠો પૂરો પાડવા ૩૨૦ કરોડ
સોરઉર્જા પંપ આપવા ૧૨૭ કરોડ
ગરીબો અને કારીગરો માટેની જોગવાઈઓ
ગરીબોને ઘર વપરાશના વીજ જાડાણો પૂરા કરવા યોજના અંતર્ગત ૫૧,૧૫૦ જાડાણો પૂરા પાડવા ૩૨ કરોડની જાગવાઈ
ધોરણ૧૦, ૧૨ પાસ થનારા વિદ્યાર્થીઓને ૧૦૦૦ના ભાવે ટેબલેટ અપાશે
નાના અને મધ્યમ કારીગરો માટે ૬ ટકા સુધીની વ્યાજ સબસિડી
દિવ્યાંગોને આર્થિક રીતે સદ્ધર બનાવવા ૮ ટકા સુધીની વ્યાજ સબસિડી
૮૪ હજાર કારીગરોને સાધન સહાય માટે ૬૦ કરોડ
ગુજરાતના તમામ શ્રમિકોને રસોડાની કીટો વિના મૂલ્યે અપાશે
નાના કામદારો૧૦ રૂપિયામાં ભોજન આપવા ૮૦ કરોડ
શિક્ષણ ક્ષેત્રે ૨૭ હજાર ૩૦૦ કરોડની ફાળવણીખેડૂતો માટે ૫૦૦ કરોડની જોગવાઈ
ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને તથા સભાસદ પશુપાલકોને વિવિધ સાધન સામગ્રીની ખરીદી પર સહાય આપવા ૩૬ કરોડની જોગવાઈ
નેશન લાઈવ સ્ટોક મિશન માટે ૩૪ કરોડની જોગવાઈ
મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના માટે ૨૫ કરોડની જોગવાઈ
રાષ્ટÙીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૩૯૫ કરોડની જોગવાઈ
ખેડૂતોને સમસયર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરુ પાડવા માટે ૨૮.૫૦ કરોડની જોગવાઈ
યુવા વર્ગને પશુપાલન વ્યવસાય અપનાવવા માટે પ્રેરાય અને સ્વરોજગારીની તકો ઉભી ખાય તે માટે ૧૨ દૂધાળા પશુ ફાર્મની સ્થાના માટે એક ફાર્મ દીઠ ૩ લાખ સૂધની સહાય અપવામાં આવશે.
આગામી વર્ષમાં સરકારના વિવિધ ભાગોમાં અંદાજે ૩૦,૦૦૦ નવી ભરતી કરવામાં આવશે.
કૃષિ મહોત્સવ માટે ૩૦ કરોડની જોગવાઈ
૨૯ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા ૨૩૫ કરોડ સબસીડી
શિક્ષણ માટે જોગવાઈઓ
શિક્ષણ કુલ જોગવાઈ ૨૭,૫૦૦ કરોડ
મધ્યાહન ભોજન યોજના માટે ૧૦૮૧ કરોડ
પ્રાથમિક શાળાઓમાં નવા ઓરડા માટે ૬૭૩ કરોડ
કન્યાઓને નિવાસી વ્યવસ્થા માટે ૬૯ કરોડ
અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પુરું પાડવા ૬૮ કરોડ
ધો. ૬થી ૮ મા ૧૨૫૦ શાળાઓમા સાયન્સ સેન્ટર માટે ૩૭ કરોડ
નવા નમો ટેબ્લેટ ૧૦૦૦ કરોડના ટોકન દરે ટેબ્લેટ આપવા ૧૫૦ કરોડ
દૂધ સંજીવની યોજના માટે રૂ ૩૭૭ કરોડ
સરકારી યુનિવર્સિટી કોલેજાના નવીનીકરણ માટે ૨૫૭ કરોડ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ભાટે ૯૦૭ કરોડ, ૧૪૦ લાખ વિધ્યાર્થીઓને લાભ
યુવા રોજગારી અને સશક્તિકરણ માટે જોગવાઈ
યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો માટે ૭૮૫ કરોડ
મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં સ્નાતક યુવાનોને માસિક રૂ. ૩૦૦૦ અને ડિપ્લોમાને રૂ. ૨૦૦૦ અને અન્યોને રૂ. ૧૫૦૦ પ્રોત્સાહક રકમ માટે રૂ. ૨૭૨ કરોડ
પશુ ફાર્મની સ્થાપના માટે ફાર્મ દીઠ ૩ લાખની સહાય માટે ૧૪૦ કરોડની જોગવાઈ
-વાજપાઈ બેન્કેબલ યોજના માટે ૧૯૭ કરોડ
આગામી સમયમાં સરકારના વિવિધ વિભાગોમા ૩૦ હજાર નવી ભરતી કરાશે
મુખ્યમંત્રી ગ્રામોદય યોજના માટે ૬૦ કરોડ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY