કિડની લીવર ટ્રાન્સપ્લાંટ માટે ૫ લાખની સહાય, મેલેરિયા, ડેંન્ગ્યુના નિયંત્રણ માટે ૧૨૯ કરોડ

0
123

ગાંધીનગર,
ગુજરાત બજેટની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાહેરાત કરી રહ્યાં છે જેમાં આરોગ્ય ક્ષેત્રે ખાસ જાહેરાત કરવામાં આવી છે જેમાં મુખ્ય છે કિડની લીવર ટ્રાન્સપ્લાંટ માટે ૫ લાખની સહાય આપવાની વાત કરવામાં આવી છે.
નિતીન પટેલે બજેટમાં જાહેરાત કરી હતી કે, જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૪૮૯૮ કરોડ, આરોગ્યની સુવિધા મધ્યમ વર્ગોને મળે તે માટે આયોજન, આરોગ્ય સેવાની સુવિધા માટે આવક મર્યાદા વધારી ૩ લાખ કરાઇ, સીનિ. સિટીઝનોને આરોગ્ય સેવા માટે આવક મર્યાદા ૬ લાખ, કિડની લીવર ટ્રાન્સપ્લાંટ માટે ૫ લાખની સહાય, ની રિપ્લેસમેન્ટ માટે ૧ પગ દીઠ ૪૦ હજારની સહાય, હીપ રિપ્લેસમેન્ટ માટે ૧ પગ દીઠ ૪૦ હજારની સહાય, આરોગ્ય સેવાનો લાભ ૬૦ લાખ પરિવારોને મળશે, આરોગ્ય દવાઓ પૂરી પાડવા ૪૭૦ કરોડ, ડાયગ્નોસિસ સેવાઓ માટે ૧૬૫ કરોડ, મેલેરિયા, ડેંન્ગ્યુના નિયંત્રણ માટે ૧૨૯ કરોડ, ઓછા વજન સાથે જન્મેલા બાળકો માટે બાલ સખા યોજના, આરોગ્ય કેન્દ્રોના નવા બાંધકામ માટે ૯૭ કરોડ, દરેક જિલ્લામાં શરૂ કરાશે કરૂણા એમ્બ્યૂલન્સ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY