” હાસ્ય નો ખજાનો “

0
52

માર્ચ એન્ડના કામથી થાકેલા સાહેબે વિચાર્યું કે હવે ઓફીસમાં રિલેક્સ થઈ ને બેસું. 😀😃😄

પટાવાળાને કહ્યું : મારે આજે ખૂબજ કામ છે. તો મારી કેબિનમાં કોઈનેય આવવા નાદેતો. કોઈ એમ કહે કે ખૂબજ અર્જંટ કામ છે તો એને કહેવાનું કે
” અહીંયાં આવવાવાળા બધા
એમ જ કહે છે ”

પટાવાળાએ આ વાક્ય ખાસ ધ્યાનમાં રાખ્યું. 😳😳😳

થોડીવાર પછી સાહેબની પત્ની જ ત્યાં આવી, અને સીધીજ કેબિનમાં જવા લાગી.

ત્યાં જ પટાવાળાએ તેને રોકી.
“અંદર જવાની મનાઈ છે, સાહેબ ખૂબ જ કામમાં છે.”🤫🤫🤫

ત્યાંજ મેડમ બોલ્યાં : અરે ચલ બાજુમાં. હું સાહેબની પત્ની છું.

પટાવાળો કહે : “અહીંયાં આવવાવાળી બધી આમ જ કહે છે “😜😜😜

પછી તો સાહેબ ઘરે પહોચ્યા કે એપ્રિલ એન્ડ સુધી તેમની ધોલાઇ ચાલી. 😢😢😢😢😢

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY