ભરૂચઃ
ફોર લેન બ્રીજ વીથ એપ્રોચીઝ એક્રોસ રીવર નર્મદા નીયર ગોલ્ડDન બ્રીજ ઓન ઓલ્ડા ને.હા.-૮ કી.મી. ૧૯૩/૮ થી ૧૯૫/૨ ની કામગીરી શીતલ સર્કલ અને નાળા ઉપર શરૂ કરવાની હોઇ, તા.૨૯/૦૩/૨૦૧૮ થી તા.૨૭/૦૪/૨૦૧૮ સુધી દિન-૩૦ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે કસક સર્કલથી શીતલ સર્કલ સુધીનો તેમજ ભોલાવ કોલેજ સામેના યુ ટર્નથી શીતલ સર્કલ સુધીનો રસ્તો2 ભારે વાહનો માટે બંધ કરવા તથા કસક નાળા ઉપરથી વાહન વ્યનવહાર બંધ કરવા તથા ગોલ્ડ્ન બ્રીજ પરથી ટુ વિલર સિવાયનો તમામ વાહન વ્યલવહાર બંધ કરવા આમુખ(૧) થી હુકમ કરવામાં આવેલ છે અને આમુખ(૨) ના હુકમથી માત્ર થ્રી વ્હીલર ઓટો રીક્ષાને આમુખ(૧) ના જાહેરનામામાંથી મુક્તિે આપવામાં આવેલ છે. કાર્યપાલક ઇજનેર, મા.મ. ભરૂચે આમુખ(૩) ના પત્રથી જણાવેલ છે કે ઉપરોક્તી કામગીરી સંભવિત એક માસ સુધી ચાલનાર છે.
જેથી જિલ્લા મેજીસ્ટ્રે્ટ રવિકુમાર અરોરાએ મળેલ સત્તાની રૂ એ તા.૦૩/૦૫/૨૦૧૮ થી તા.૦૧/૦૬/૨૦૧૮ સુધી દિન-૩૦ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે કસક સર્કલથી શીતલ સર્કલ સુધીનો તેમજ ભોલાવ કોલેજ સામેના યુ ટર્નથી શીતલ સર્કલ સુધીનો રસ્તો્ ભારે વાહનો માટે બંધ કરવા તથા કસક નાળા ઉપરથી વાહન વ્યાવહાર બંધ કરવા હુકમ કરેલ છે.
(1) આ રસ્તોં બંધ થવાથી વૈકલ્પિાક વ્યોવસ્થાય તરીકે નીચે જણાવેલ રસ્તાોનો ઉપયોગ કરવાનો રહેશે.
(2) વડોદરા તરફના ટુ તથા થ્રી વ્હીઉલર વાહનો શીતલ સર્કલ, કસક સર્કલ થઇને પોલીસ ચોકીની બાજુમાંથી નગરપાલિકા વિસ્તાવરનો સી.સી. રોડ પર થઇ ગુરૂદ્વારાની બાજુમાં થઇને ગોલ્ડોન બ્રીજ થઇ અંકલેશ્વર-સુરત તરફ ડાયવર્ટ કરવા(આ રસ્તાા પરથી માત્ર ટુ તથા થ્રી વ્હી લર વાહનો જઇ શકશે).
(3) સુરત-અંકલેશ્વર તરફના ટુ તથા થ્રી વ્હીઆલર વાહનો ગોલ્ડાન બ્રીજ પર થઇને કસક નાળા પહેલા જમણી બાજુ થઇ મસ્જીુદની બાજુમાં પસાર થતો નગરપાલિકાના સી.સી. રોડ પર થઇને કસક સર્કલથી શહેરમાં જતા કસક નાળા પહેલા મુખ્યઇ રસ્તાામાં અવર-જવર માટે ડીવાઇડર નજીકથી કસક સર્કલ થઇ શીતલ સર્કલ થઇ વડોદરા તરફ ડાયવર્ટ કરવા(આ રસ્તાડ પરથી માત્ર ટુ તથા થ્રી વ્હી લર વાહનો જઇ શકશે).
(4) એ.બી.સી. સર્કલ તરફથી આવતી ખાનગી કંપનીઓની લકઝરી બસો તથા ભારે વાહનો ભોલાવ ઓવરબ્રિજ સામેના યુ ટર્ન સુધી આવે અને ત્યાંાથી પરત જાય તે રીતે વાહનો ડાયવર્ટ કરવા.
એ.બી.સી. સર્કલ તથા શક્તિુનાથ સર્કલ તરફથી ભોલાવ ઓવરબ્રિજ થઇને આવતા ભારે વાહનો કોલેજની બાજુમાંથી પસાર થતા પાકા ડામરના રોડ ઉપર થઇ જ્યો તિનગર, શુભમ સોસાયટી સામે બસ સ્ટેપશન તરફ ડાયવર્ટ કરવા તેમજ એસ.ટી. બસો ઝાડેશ્વર – જ્યો.તિનગર થઇ કસક સર્કલ થઇ હાલ કામચલાઉ ઉભા કરવામાં આવેલ ભોલાવ ખાતેના બસ સ્ટેનન્ડઇમાં જાય છે તે બસોને ઝાડેશ્વરથી નર્મદા ચોકડી થઇ એ.બી.સી. ચોકડી થઇ ભોલાવ એસ.ટી. ડેપો ખાતે ડાયવર્ટ કરવી.
શીતલ સર્કલથી ભોલાવ ઓવર બ્રિજ સુધી તેમજ શીતલ સર્કલથી કસક સુધીનો વિસ્તાિર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવેલ છે.
ગોલ્ડોન બ્રિજ પરથી માત્ર ટુ વ્હી લર વાહનો અને માત્ર થ્રી વ્હીએલર ઓટો રીક્ષા અવર-જવર કરી શકશે, ફોર વ્હીટલરો તથા અન્યવ ભારે વાહનોએ ઝાડેશ્વર થઇ વડોદરા – સુરત રાષ્ટ્રી ય ધોરી માર્ગ નં.૮ પરથી અવર-જવર કરવાની રહેશે.
આ કામગીરી માટે ઇજારદાર(રણજીત-એટી.ઇપીએલ) ને આકસ્મિડક સંજોગોમાં ભરૂચ થી અંકલેશ્વર તથા અંકલેશ્વર થી ભરૂચ તરફ જવા – આવવા માટે જરૂરીયાતા ઉભી થતી હોઇ, GJ-16 G 859, GJ-16 G 782, GJ-18 G 5397, GJ-16 G 604, GJ-02 CG 5196, GJ-02 CA 5169, GJ-02 XX 7036, GJ-02 CG 2468, GJ-02 Z 5383, GJ-02 XX 4736, GJ-18 BD 5169 વાહનોને ગોલ્ડોન બ્રીજ પરથી પસાર થવા મંજૂરી આપવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





