- ગુજરાત સ્થાપનાદિન નિમિત્તે ભરૂચ શહેર રોશનીથી ઝગમગી ઊઠી ગયું છે ત્યારે આ પ્રસંગે જિલ્લા પંચાયતને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે અત્રે પ્રસ્તુત છે જિલ્લા પંચાયત ભવન અને લાક્ષણિક તસવીર જે જોતા જ મન મોહી જાય છે
રિપોર્ટર પ્રકાશ મેકવાન
9537920203
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



