મુખ્યપ્રધાન રમનસિંહને ઈચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત છે : અજય ચંદ્રાકરે

0
16

રાયપુર,તા.૧૧
છત્તીસગઢમાં વર્ષના આખરમાં વિધાનસભાની ચૂંટણીની બિસાત બિછાવા લાગી છે. ત્યારે છત્તીસગઢના કેબિનેટ પ્રધાન અજય ચંદ્રાકરે મુખ્યપ્રધાન રમનસિંહની સરખામણી મહાભારતના ભીષ્મ પિતામહ સાથે કરી છે. ચંદ્રાકરે એક જાહેરસભામાં જણાવ્યુ છે કે મુખ્યપ્રધાન રમનસિંહને ઈચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત છે.
ભીષ્મ પિતામહની જેમ રમન સિંહને પણ ખબર છે કે તેઓ ક્્યારે હવાના છે અને ક્્યારે જીતવાના છે. ચંદ્રાકરે કહ્યું છે કે મુખ્યપ્રધાન છત્તીસગઢને સમૃદ્ધ નહીં બનાવે. ત્યાં સુધી કોઈને રહસ્ય નહીં જણાવે કે કેવી રીતે અને ક્્યારે હારશે. મહત્વપૂર્ણ છે કે ૨૦૦૩માં છત્તીસગઢમાં ભાજપને જીત સાથે રમનસિંહ મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યારથી સતત ત્રણ ટર્મથી તેઓ છત્તીસગઢમાં મુખ્યપ્રધાન છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY