ઉત્તરાખંડમાં ગુફામાંથી સોનુ નિકળવા લાગ્યુ,કિંમત અંદાજે ૧૬ લાખ કરોડ રૂપિયા!!

0
82

દહેરાદૂન,તા.૮
ઉતરાખંડની એક ગુફામાંથી છેલ્લા ઘણા દિવસોથી સોનુ નિકળી રહ્યું હતુ. જે પછી સરકારે પણ તેમાં રસ દાખવ્યો છે. ઉતરાખંડ સ્થિત આ ગુફાના ગર્ભમાં ખજાનો છુપાયેલો છે. જેની શોધ હવે સરકારને છે. આ ગુફામાં ઘણી કિંમતી ધાતુઓનો ખજાનો છુપાયેલો છે. જેમાં સોનુ, તાંબુ, ચાંદી, શીશુ, જસત જેવી અંદાજે એક લાખ પાસઠ હજાર મેટ્રિક ટન ધાતુનો ખજાનો છુપાયેલો હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. જેની કિંમત અંદાજે ૧૬ લાખ કરોડ રૂપિયા છે.
આ ગુફા સ્કોટના બડી ગામમાં છે. જા આ ગુફામાંથી સાચે સોનુ નિકળે છે તો તેને ઉતરાખંડ રાજ્યની પરિસ્થિતિ ઘણી હદ સુધી સુધારી શકાય. સરકાર દ્વારા આ ખબર પછી ખોદવા માટે અધિકારીઓને તાત્કાલિક રવાના કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અસ્કોટને તાંબાની ખાણના નામથી પણ ઓળખવામાં આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY