ન્યુ દિલ્હી,તા.૨૭
આજે ગૂગલનો ર૦મો જન્મદિવસ છે અને આ પ્રસંગને યાદગાર બનાવવા ગૂગલે આજે એક ખાસ પ્રકારનું ડૂડલ બનાવ્યું છે. આ દરમિયાન જે એક વસ્તુ બદલાઇ નથી તે ડૂડલ છે. દરેક ખાસ અવસરે ગૂગલે ડૂડલ બનાવીને લોકોનું મનોરંજન કર્યું અને સાથે-સાથે કેટલીક મહ¥વની જાણકારી આપી.
પોતાની ર૦મી વર્ષગાંઠના અવસરે ગૂગલે આ મોકો ન છોડ્યો અને શાનદાર ડૂડલ બનાવ્યું, તેમાં ર૦ વર્ષ દરમિયાન બનાવાયેલા સૌથી સારા યાદગાર ડૂડલનો સંગ્રહ કરાયો છે. આ ડૂડલને જાઇને તમે ગૂગલની જૂની પરંતુ દિલચસ્પ યાદોમાં ખોવાઇ જશો.
ગૂગલ અત્યાર સુધી ઘણાં ડૂડલ બનાવી ચૂક્યું છે, પરંતુ તેમાંથી કેટલાક એવા પણ રહ્યા, જેણે લોકોના દિલ પર રાજ કર્યું. આજે આવા જ ડૂડલને ગૂગલે લોકો માટે રજૂ કર્યાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




