અખંડ આનંદ વિદ્યાભવન મા.ઉ.મા.શાળાએ ખેલ મહાકુંભમાં સિધ્ધિ પ્રાપ્ત કરી.

0
12

સુરત : ગુજરાત રાજ્ય સ્પોર્ટ ઓથોરિટી સંચાલિત સુરત શહેરનાં કતારગામ ઝોનની એથ્લેટિક્સ સ્પર્ધા તા/28/૦9/2018 ના રોજ બોટાવાલા ગ્રાઉન્ડ રાંદેર મુકામે યોજાય હતી.જેમાં અખંડ આનંદ વિદ્યાભવનના ખેલાડીઓએ વિવિધ વય જૂથની સ્પર્ધામાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.શાળાના આચાર્યશ્રી ડૉ.અમૃતલાલ.પી.પટેલે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.તેમજ શાળાના રમત ગમતના શિક્ષકો શ્રી રમેશભાઇ પટેલે અને શ્રીમતી ઇલાબેન ગામીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY