ટ્રેનના મુસાફરોએ લટકતી છોકરીનો જીવ બચાવ્યો, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

0
10

મુંબઈ,તા.૭
મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક છોકરીના ટ્રેનમાંથી પડવાના અને લોકો દ્વારા એને બચાવી લેવાનો વીડિયો સોશિયલ સાઈટ પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી કાનમાં ઇયરફોનમાં લગાવીને ઉભી છે. જેના લીધે તે સામેથી આવતી ટ્રેનનો અવાજ સાંભળી શકતી નથી.
જ્યારે સામેથી આવતી લોકલ ટ્રેન બાજુમાંથી પસાર થાય છે ત્યારે તેના અવાજથી એનું બેલેન્સ બગડે છે અને તેનો પગ લપસી જાય છે. પરિણામે તે છોકરી ટ્રેનમાં નીચે લટકી જાય છે. એ જ વખતે તેની આસપાસ ઉભેલા યાત્રીઓ સ્ફૂર્તીથી એને ઉપરની તરફ ખેંચી લેતાં દેખાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY