ન્યુ દિલ્હી,તા.૧૧
ગાંધી પરિવારના ઘોર વિરોધી એવા ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વધુ એક આક્ષેપ બોમ્બ ફેંકિયો છે.
તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટપતિ પુતિનને પણ આ વખતે સ્વામીએ લપેટામાં લીધા છે.તેમણે કહ્યું છે કે પુતિને જાહેર કરવુ જાઈએ કે તાજેતરમાં જ સોનિયા ગાંધીએ બે વખત રશિયામાં તેમની સાથે મુલાકાત કેમ કરી હતી.
સ્વામીએ આરોપ લગાવતા કહ્યું હતુ કે સોનિયા ગાંધીનુ રશિયન જાસૂસી સંસ્થા કેજીબી સાથે કનેક્શન છે અને પુતિને કેજીબી સાથે સોનિયા ગાંધી તેમજ તેમના પિતાના સબંધને લગતા દસ્તાવેજા ભારતને સોંપવા જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





