મુંબઈ,તા.૧૭
ભારતની ક્રિકેટ ટેસ્ટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીથી અલગ થયેલી પત્ની હસીન જહાંએ રાજકારણમાં ઝંપલાવ્યું છે અને કોંગ્રેસ પાર્ટીમાં જાડાઈ છે.
હસીન જહાં ભૂતપૂર્વ મોડેલ અને આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની ભૂતપૂર્વ ચીયરગર્લ પણ છે અને મોહમ્મદ શમીથી એને એક સંતાન તરીકે પુત્રી છે.
હસીન જહાં મુંબઈમાં મુંબઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સંજય નિરુપમની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ છે.
ગઈ કાલે એક ખાસ સમારંભમાં હસીન જહાં કોંગ્રેસમાં જાડાઈ હતી અને સંજય નિરુપમે પુષ્પગુચ્છ આપીને એનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હસીન જહાંએ આ વર્ષના આરંભમાં એનાં પતિ શમી વિરુદ્ધ ઘરેલુ હિંસા તથા અનેક લગ્નેતર સંબંધો હોવાનો આરોપ મૂકીને ખળભળાટ મચાવી દીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






