રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’નો જબરદસ્ત વીડીયો વાયરલ

0
42

મુંબઈ,તા.૨૪
રણવીર સિંહની ૨૮ ડિસેમ્બરે રિલીઝ થવાની ફિલ્મ ‘સિમ્બા’ની બધા જ રાહ જાઈઈ રહ્યા છે. આ ફિલ્મને રોહિત શેટ્ટી દ્રારા દિગ્દર્શિત કરવામાં આવી છે. આ ધમાકેદાર-મસાલેદાર ફિલ્મનો એક વીડીયો સામે આવ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે.
રણવીર એક મઝેદાર પોલીસ ઇન્સપેક્ટરની ભૂમિકામાં છે. ફિલ્મમાં તેના સાથે સારા અલી ખાન પણ છે. ફિલ્મમાં એક્શન પણ જારદાર છે. આનો એક નમૂનો રિલીઝ કર્યો છે રજૂઆતમાં વીડીયોમાં ફિલ્મના નિર્માતા કરણ જાહરે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડીયો શેર કર્યો છે.
આ વીડીયોમાં ફિલ્મ ‘સિમ્બા’ના સેટથી એક્શન સિક્વેંસ બતાવવામાં આવ્યો છે. જેમાં રણવીર સિંહના સાથે જ રોહિત શેટ્ટી પણ એક્શન કરતા નજરે પડી રહ્યા છે.
કરણે તેના એકાઉન્ટ પર વીડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે એક્શન મેન રોહિત શેટ્ટી અને ન્યુ પોલીસવાળો રણબીર સિંહ ‘સિમ્બા’ના રૂપમાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY