ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યા ઘટી જતા ટ્રમ્પ ભડક્યા

0
6

વોશિંગ્ટન,તા.૨૭
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પર ફોલોઅર્સ ઘટી જતા તેઓ ટ્વિટર પર ભડક્યા છે.
ટ્રમ્પે કહ્યું છે કે પૂર્વગ્રહના કારણે ટ્વિટરે જાણી જાઈને આ કામ કર્યુ છે.ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું હતુકે ટ્વિટરે મારા એકાઉન્ટમાંથી ઘણા લોકોને હટાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે ટ્વિટર પર ટ્રમ્પના ૫૫.૪ મિલિયન ફોલોઅર્સ છે અને તેઓ પોતે ૪૬ વ્યક્તિઓને પોલો કરે છે.
જાકે મીડિયા રિપોર્ટસ પ્રમાણે ટ્વિટરે એક નિવેદનમાં કહ્યું છે કે ફેક એકાઉન્ટ સામે થઈ રહેલી કાર્યવાહીના ભાગરુપે લાખો એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY