જોકે લોકટોળા એકઠા થયા બાદ જાણ થઈ કે આ મહાશય મોદી ના હમશકલ હતા,યુવાનો સેલ્ફી પડાવવા દોડ્યા

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ ને હવે એકજ દિવસ બાકી છે ત્યારે રાજપીપળા એસ ટી ડેપો માં સોમવારે સવારે બસ માંથી ઉતરેલા એક વડીલ આબેહૂબ મોદીજી ના હમશકલ દેખતા લોકો મોદી આવ્યા એમ આશ્ચર્યચકિત થઈ એમની સાથે ફોટા પાડવા દોડ્યા હતા ત્યાં જોત જોતા માં લોકટોળા એકઠા થઈ ગયા હતા જોકે આ વડીલ પી એમ મોદી ની માફક ચેહરો અને દાઢી રાખતા હોય લોકો મોદીજી સમજી બેઠા હતા ત્યારબાદ લોકોને જાણ થતા જાણે એમની વાતનો ફિયાસ્કો થયો હોય એમ નિરાશ થયા હતા પરંતુ મોદીજી ના આ હમશકલ વ્યક્તિ સાથે સેલ્ફી ખેંચી યુવાનો ખુશ થયા હતા ત્યારબાદ આ વડીલ ડેપો માંથી બસ માં બેસી જ્યાં જવું હતું ત્યાં ચાલ્યા ગયા હતા .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






