પણજી,તા.૩૦
ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના ખરાબ સ્વાસ્થ્યને લઈને તેમના નિવાસ સ્થાનને હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. વિશેષજ્ઞ ડોકટરોની ટીમે ૨૪ કલાક તેમના સ્વાસ્થ્ય પર નજર બનાવીને બેઠાં છે. પરિકર ૧૪ ઓક્ટોબર બાદથી સાર્વજનિક રીતે જાહેરમાં જાવા નથી મળ્યાં. આ વચ્ચે કોંગ્રેસે કહ્યું કે ૧૪ ઓક્ટોબરથી જાહેરમાં જાવા નથી મળ્યાં સંભવ છે કે તેઓ જીવીત નથી અને તેમનું ઉઠમણું કે શ્રાદ્ધ કરવું જાઈએ. જા કે ભાજપે કોંગ્રેસની આ ટિપ્પણીને ફગાવી તેઓએ રાજકીય વાતચીતથી સ્તરને ઘણું ઘટાડી દીધું છે.
કોંગ્રેસ પ્રવક્તા જીતેન્દ્ર દેશપ્રભુએ કહ્યું કે, “જી હાં અમે આ વાતને સંજ્ઞાનમાં લઈ રહ્યાં છીએ. આ અંગે શંકા છે કે સંભવત આદરણીય મુખ્યમંત્રી ત્યાં નથી તો તેમનું ઉઠમણું કે શ્રાદ્ધ કરો. તમે મુખ્યમંત્રીને દેખાડો તો ખરા, અમે તે જાવા માંગીએ છીએ કે શું તેઓ ચાલી રહ્યાં છે, વાત કરી રહ્યાં છે. કોંગ્રેસ પ્રવક્તાએ તેમ પણ કહ્યું કે ભાજપ અને ભાજપ નેતૃત્વવાળા ગઠબંધનના ગોવાવાસીઓની સમક્ષ એવું સાબિત કરવું જાઈએ કે પરિકર જીવીત છે. ભાજપે કોંગ્રેસના આ નિવેદનને હતાશાનું પરિણામરૂપી ગણાવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે રાજકીય વાતચીતના સ્તરને ઘણું નીચે ઉતારી દીધું છે.
ગોવા ભાજપના મહાસચિવ સદાનંદ શેટ તનાવડેએ કહ્યું કે, “દેશપ્રભુ જા આવું નિવેદન કરે છે તો તેનો અર્થ એ થયો કે તેઓ હકિકતમાં હતાશામાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





