સુરત, તા.૧
સેન્ટ્રલ ઝોનના એડી. સીટી ઈજનેર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોનમાં નીચે જણાવેલ મિલ્કતદારો દ્વારા કરવામાં આવતા અનઅધિકૃત બાંધકામ અંગે વખતો વખત આપવામાં આવેલ નોટીસોનો અનાદર કરી અનઅધિકૃત બાંધકામ સ્વૈચ્છીક દુર કરવામાં ન આવતા લુહારપોળ, આઈ.પી.મિશન સકૂલ પાસે અને કાગઝીની ચાલમાં શહેર વિકાસ વિભાગના તથા સિક્યુરિટીï, માર્શલ સ્ટાફ દ્વારા અનધિકૃત બાંધકામો દુર કરી, જરૂરી વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે. ઉપરાંત સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં તા.૨૫-૧૦-૨૦૧૮ થી તા.૩૦-૧૦-૨૦૧૮ના રોજ શહેર વિકાસ વિભાગ, દબાણ વિભાગ તેમજ વોચ એન્ડ વોર્ડ વિભાગના સ્ટાફ દ્વારા સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ પાટીદાર ભવન, નાગર શેરી, બંદુગરા નાકા, કાદરશાની નાળ, નાનપુરા, અઠવાગેટ, મજુરાગેટ, મક્કાઈપુલ, ઝાલાવાડનો ટેકરો, દાણાપીઠ, ડચ ગાર્ડન વિસ્તારમાં જાહેર રસ્તાઅો પર ફેરિયાઅો તથા લારી ગલ્લાના અનઅધિકૃત દબાણ દુર કરી કુલ ખુલ્લી-બંધ લારી ૧૨ અને અન્ય પરચુરણ ૨૫૫ વસ્તુઅો થઈ કુલ ૨૬૬ વસ્તુઅો જમા લઈ દંડ પેટે રૂ.૧૫૦૦૦ લેવામાં આવેલ છે
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



