સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ જ્વેલર્સની દુકાનમાં ગઠિયાઓએ દાગીના સરકાવ્યાં

0
31

અમદાવાદ,
તા.૨૧/૦૩/૨૦૧૮

શહેરમાં એકવાર ફરીથી લૂંટની ઘટના બની છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એની જ્વેલર્સમાં નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપ્યાની ઘટના સામે આવી છે. ૧ પુરુષ સહિત ૨ મહિલાઓ દાગીના જાવાના બહાને વેપારીની સામે બેસે છે.

આ ત્રણેય લોકો એક પછી એક અનેક દાગીના જાવે છે અને તક મળતા જ એક દાગીનો સેરવી લે છે. જા કે આ મામલે બાદમાં જ્વેલરને જાણ થઈ હતી અને તેણે આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ચોરીની ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ ગઈ છે, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY