વલસાડ સીટી પો.સ્ટે.માં ચાર વર્ષ થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

0
264

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમાના માર્ગદર્શન તથા પો.સ.ઇ એ.એસ.ચૌહાણ સા.ની સુચના મુજબ ભરૂચ જીલ્લામાં ચાલી રહેલ નાસતા ફરતા આરોપીઓ શોધી
કાઢવા અંગેની ડ્રાઇવ અનુસંધાને વેડચ પો.સ્‍ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે વલસાડ ટાઉન પો.સ્ટે. ગુરનં. । ૧૬૬/૨૦૧૪ 120 ૩૭૬,૩૬૩, 3૩૬૬, મુજબના
ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ધર્મેશભાઈ કનુભાઇ પટેલ રહે. લુહાર ફળીયા, ગજેરા, તા.જંબુસર, જી.ભરૂચનાને ગજેરા ખાતેથી આજ રોજ તા. ૧૪/૧૨/૨૦૧૮ ના કલાક ૨૦:૩૦ વાગે
પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે આરોપીને વેડય પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY