સુરત, તા. ૧૩
કાપડ બજારમાં વધુ એક વેપારીïનું લાખ્ïખો રૂપિયામાં ઉઠમણું થયું હતું. વિવર્સ- વેપારીઅો પાસેથી રૂપિયા ૭૬.૯૦ લાખનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
પૂણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘોડદોડ રોડ સીમા રો હાઉસમાં રહેતા વેપારી અશ્વિનભાઈ રસિકલાલ શાહે આરોપી રાકેશ અોમ પ્રકાશ અગ્રવાલ (રહે. શુભમï હાઈટસ્ટ પૂણા) વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં ણાવ્યા મુજબ આરોપીએ કાપડ બજારમાં ફરિયાદી અશ્વિનભાઈ પાસેથી રૂ. ૧૪,૩૨,૯૬૧, વિજયભાઈ નાનાલાલ શાહ પાસેથી રૂ. ૧૨,૧૨,૪૯૮, અક્ષય અગ્રવાલ પાસેથી રૂ. ૯,૪૩,૩૯૩ મહેશભાઈ વિરાણી પાસેથી રૂ. ૪,૯૯,૬૮૭ સુરેન્દ્ર અગ્રવાલ પાસેથી રૂ. ૯,૭૮,૯૧૮ ભરતભાઈ જહાનવી ટેક્ષટાઈલ્સ પાસેથી રૂ. ૧૦,૭૪,૫૧૪ અને અમિતભાઈ પાસેથી રૂ. ૨૬,૨૨,૮૨૭ની કિંમતનો કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી કુલ્લે રૂ. ૭૬,૯૦,૨૮૪ïની ઠગાઈ કરી ઉઠમણું કયુ* હતું. બનાવ સંદર્ભે પૂણા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



