આહવા, તા.૧૫
ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે આવેલી સરકારી વાણિજ્ય અને વિનિયન કોલેજના ગુજરાતી વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રાધ્યાપક ડૉ.કમલેશ આર.ગાયકવાડ, પ્રાધ્યાપક રિદ્ધિ બી.પટેલ, અને પ્રાધ્યાપક કિરણ જી.ગામીતે લખેલુ પુસ્તક, ગુજરાતી સાહિત્યની જ્ઞાનગંગોત્રી તાજેતરમાં પ્રકાશિત કરાયુ છે.
આ પુસ્તકમાં ભારતીય, પ્રાપ્ત્ય કાવ્યશાસ્ત્ર, ગુજરાતી ભાષા, અને વ્યાકરણ તથા લોકસાહિત્ય વિશેના ત્રણ વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો શુભેચ્છા સંદેશ પણ પ્રાપ્ત થયો છે. આ પુસ્તક પ્રકાશિત થતા કોલેજના આચાર્યા ડૉ.હેતલ રાઉત, અને વાઇસ પ્રિન્સિપાલ ડૉ.નરેશભાઇ મહાકાળે કોલેજ પરિવારવતી પુસ્તકના લેખકો એવા ત્રણેય પ્રાધ્યાપકોને શુભેચ્છા પાઠવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




