ન્યુ દિલ્હી,તા.૨૩
હવામાં ઉડતા વિમાનના ટોઈલેટમાં સેક્સ માણવાનું ફ્લાઈટ અટેન્ડન્ટને મોંઘું પડ્યું છે. ડેલી મેલના અહેવાલ અનુસાર આ ફ્લાઈટ અટેન્ડન્ટને સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોપ છે કે આ ફ્લાઈટ અટેન્ડન્ટ પુરુષ પોર્ન સ્ટાર સાથે વિમાનના ટોઈલેટમાં સેક્સ માણી રહી હતી. બાદમાં તેનો એક વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.
આ ઘટના ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટની છે. મીડિયા અહેવાલ અનુસાર ફ્લાઈટ અટેન્ડન્ટ તે સમયે ડ્યૂટી પર નહોતી પરંતુ તેણે એરલાઈન્સનો યુનિફોર્મ પહેરી રાખ્યો હતો. યુવતીએ જે પોર્ન સ્ટાર સાથે સંબંધ બાંધ્યા તેનું નામ એસ્ટિન વુલ્ફ છે.
એસ્ટિન વુલ્ફે અનેક એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની સાથે ફ્લાઈટ અટેન્ડન્ટની બે વીડિયો કિલપ વાઈરલ થઈ રહી છે. સુત્રો મુજબ કેબિન ક્રૂની આ સભ્યએ ૨૦ વર્ષની ઉંમરે ડેલ્ટા એરલાઈન્સ જાઈન કરી હતી. તેણે એરલાઈન્સના પ્રમુખને કહ્યું કે તેને પોતાનો વીડિયો બની રહ્યો છે તે વાતની જાણકારી નહોતી. વીડિયોને ઓનલાઈન પોસ્ટ કરવામાં પણ તેની કોઈ ભૂમિકા નથી.
આ મામલે ડેલ્ટાના પ્રવક્તાએ કહ્યું કે, કર્મચારીનું આવુ વર્તન કંપનીના નિયમો વિરૂદ્ધ છે. અમે કર્મચારીને સસ્પેન્ડ કરી દીધી છે. જાકે વિમાનની અંદર આ પ્રકારની ઘટના પહેલીવાર નથી થઈ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




