કર્ણાવતી ક્લબ પાસે કાર ભડકે બળકી : બે મહિલાનો આબાદ બચાવ

0
6

અમદાવાદ,તા.૨૦
અમદાવાદના દિવસેને દિવસે આગના બનાવો બનતા જાય છે, ત્યારે આજે ગાંધીનગર-સરખેજ હાઈવે પર એક કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. સદ્દનસીબે કારમાં કોઈ સવાર નહોતું જેના કારણે જાનહાનિની કોઈ ઘટના બની નહોતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સૌથી વધુ ટ્રાફિક ધરાવતા એસ જી હાઇવે પર આજે સવારે અચાનક એક હોન્ડસીટ કારમાં આગ લાગી હતી. કારમાં સવાર બે મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. હોન્ડાસીટી કારમાં અગમ્ય કારણોસર આગ લાગી હોવનું જાણવા મળી રહ્યુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY