મુંબઈ,તા.૧૭
કાજાલની ફિલ્મ કુછ કુછ હોતા હેએ ૨૦ વર્ષ પૂર્ણ કરી લીધા છે. કરણ જાહરે આ ખાસ દિવસે આલીશાન પાર્ટી રાખી. જેમા કાજાલ સહિતના ફિલ્મ સ્ટાર કાસ્ટ નજરે પડ્યા. હાલમાંજ કાજાલે નેહા ધુપિયાના ચેટ શોમાં હાજરી આપી. આ દરમ્યાન તેમને ફિલ્મથી લઇને પર્સનલ લાઇફ સુધીની વાતો કરી.
નેહાના શોમાં કાજાલે અજય દેવગનની સાથે લગ્નના સમયની કેટલીક વાતો પણ શેર કરી. તેને જણાવ્યું કે કોઇ પણ અમારા લગ્નથી ખુશ ન હતા. મારા પરિવાર વાળા સિવાય અજયના પરિવારજન આ લગ્નથી ખુશ ન હતા. જ્યારે મારા પિતાને મે આ વાત જણાવી કે હું લગ્ન કરવા માંગુ છુ તો તે દુખી થઇ ગયા અને તેમને મારી સાથે એક અઠવાડિયું વાત ન કરી.
તેમને કહ્યું કે તું કેમ લગ્ન કરવા માંગે છે. તુ હાલ જવાન છે અને તારુ કરિયર પણ સારુ ચાલી રહ્યું છે. હુ અને અજય ખૂબ જ અલગ છીએ. ઘણા લોકએ અમને સાથે જાયા છે પરંતુ સમજ્યા નથી.
અમે લોકોએ સાથે કામ કર્યું અને અમારા રિલેશનશિપની તાલમેલ બનાવી. અમે બન્ને મળીને એક જ છીએ અને અમારા બન્ને બાળક અમારા હાથ. જણાવી દઇએ કે બન્ને કલાકાર ૨૪ ફેબ્રુઆરી, ૧૯૯૯એ લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા.
કાજાલે શોમાં તેના બાળકો અંગે પણ વાત કરી કે તેમના બાળકોને તેમની ફિલ્મ સારી લાગતી નથી. તે લોકો કાજાલ અને અજયની ફિલ્મની જાવાનું પસંદ કરતા નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




