અક્ષય પાત્ર ફાઉન્ડેશનમાં એનટીપીસી દ્વારા સૌર ઊર્જા સીસ્ટમનું લોકાર્પણ

0
7

સુરત, તા.૧૮
નિગમના સામાજિક દાયિત્વ અને સામુદાયિક વિકાસ કાર્યક્રમ અંતર્ગત એનટીપીસી કવાસ દ્વારા અક્ષય પાત્ર ફાઉન્ડેશન સુરતમાં ગોઠવવામાં આવેલ ૩૦ કિલોવોટ પાવર રૂફ ટોપ પી.વી. ગ્રીડ સાથે જાડાયેલી અને ઉર્જા પ્રણાલીનું ઉદ્ઘાટન ગતરોજ ૧૭મી અોક્ટોબરના રોજ મહાપ્રબંધક સી.વી. સુબ્રમણિયનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંજય દાતે, અપર મહાપ્રબંધક રક્ષણ અને અન્ય પ્રેમચંદ્ર, અપર મહાપ્રબંધક માનવ સંસાધન, એ.કે. ઝા, અપર મહાપ્રબંધક, બંધારણ અને સામગ્રી ઉપસ્થિત રહ્ના હતા.અક્ષય પાત્ર ફાઉન્ડેશન સુરત એક બિન સરકારી સંસ્થા છે, જે આંગણવાડી સરકારી સ્કૂલોના વદ્યાર્થીઅોને ભોજન ઉપલબ્ધ કરાવે છે. એનટીપીસી કવાસ દ્વારા અક્ષયપાત્ર ફાઉન્ડેશન સુરતમાં બેસાડવામાં આવેલી ૩૦ કેડબ્લ્યૂપી સુફ ટોપ પીવી ગ્રીડ જાડાયેલી અને ઊર્જા પ્રણાલીથી વીજળી બીલમાં અક્ષય પાત્રને ફાયદો થઈ રહ્ના છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY