ભરૂચ ની હોટલ રિજેન્ટા ખાતે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસીએશન તથા ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા એક દિવસીય એચ.આર. કોન્કલેવ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું.

એક દિવસીય યોજાયેલ એચ.આર. કોન્કલેવ મા હ્યુમન રિસોર્સના ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે તજજ્ઞો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચના મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય દુષ્યંત પટેલ,ગેસ્ટ ઓફ ઓનર તરીકે
ઈવીપી ,ઇન્ડોફિલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડો,અવિનાશ દીઓલેકર, આઈ.આઈ.એમ અમદાવાદ ના પ્રોફેસર અનિલ ગુપ્તા સહિત મોટી સાંખ્યમાં આમંત્રીતો હાજર રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






