દંપતી વાતોમાં મશગૂલ બન્યુ અને બાળકી રમતા રમતા તળાવમાં ડૂબી ગઈ
સુરત
ગતરોજ અલથાણ ગાર્ડનમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી રમતા-રમતા અચાનક તળાવમાં ડૂબી ગઈ હતી આજે સવારે ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાંઆવતા તળાવમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ પાંડેસરા હિરાનગરમાં રહેતો પપ્પુ પાછા ગતરોજ સવારે પત્ïની અને ત્રણ વર્ષની બાળકી અન્ય સાથે અલથાણ ગાર્ડનમાં ફરવા માટે ગયા હતા. તે સમયે પતિï-પત્ïની વાતચીતમાં મશગૂલ હતા અને ત્રણ વર્ષન અન્યા રમતા રમતા તળાવના પાણીમાં ડૂબી ગઈ હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ગતરોજ શોધખોળ કરવામાં આવી છતાં કોઈ ભાળ મળી ન હતી. આજે સવારે ફાયર અોફિસર બોરસે સ્ટાફ સાથે અલથાણ તળાવમાં બાળકીની શોધખોળ માટે ગયા હતા. શોધખોળ બાદ માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસને સોîપવામાં આવ્યો હતો. અન્યા પપ્પુ યાદવ ઉ.વ. ૩ના મૃતદેહનો કબજા લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



