અમદાવાદ;
પ્રાપ્ત વિગતો અનુસાર સને 2010થી2015 દરમ્યાન અમદાવાદ ની લખુડી તળાવ નામની જગ્યાએ ગરીબોના આવાસો હટાવી લઈને તેમને મકાન ફાળવવાની બાંહેધરી આપી બી સફલ ગ્રુપના માલિકો, કર્મચારીઓ, મ્યુનિસિપલ અધિકારીઓ સહિતના લોકોએ છેતરપિંડી અને ભ્રષ્ટાચાર કરેલ હતો કેમકે આ જગ્યા એ પીડિતોને ફાળવવાને બદલે અન્ય લોકોને મકાન ફાળવી દેવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવેલ તે બાબતની રજુઆતો થવા છતાં કોઇ ફરિયાદ લેવાથી ન હતી તેથી પીડિતો એ હાઈકોર્ટમાં મદદ ની ઘા નાખતા હાઈકોર્ટ દ્વારા હુકમ કરાયા બાદ નારણપુરા પોલીસ સ્ટેશને આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓમાં પીડિતોએ હાઇકોર્ટ સુધી જવું પડે એ કેટલે અંશે વ્યાજબી છે દરેક ઘટનાની અંદર હાઈકોર્ટ જવાનું જ હોય તો સ્થાનિકોની જવાબદારી ઉપર પ્રશ્નાર્થ ચિન્હ મુકાયું છે.
પ્રતિનિધિ ગાંધીનગર,
બ્રિજેશ બારોટ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"