ઉત્તરભારતમાં પહાડી વિસ્તારોમાં થઇ રેલબરફવર્ષાને પગલે વિરમગામ સહિત ગુજરાતમાંઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ તેમજ જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઈ છે જેની અસરરુપે ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે વિરમગામ પંથકમાં વહેલી સવારે અને રાત્રે અનિવાર્ય સંજોગો સિવાય લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જો બહાર નિકળવું પડે તો ગરમ કપડા પહેરીને નીકળે છે. જ્યારે વિરમગામ પંથકમાં અનેક લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઇ રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




